Vadodara3 hours ago
સાચવજો! વડોદરામાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ, લાયસન્સ કાયમી રદ
વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભાયલી ટીપી-4 માં આવેલી ‘મે. હેમ...