Vadodara3 hours ago
જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ
વડોદરા:શહેરની ભાગોળે આવેલા જાંબુઆ ગામમાંથી પસાર થતી નદીમાં અત્યંત જોખમી મેડિકલ વેસ્ટ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નદીમાં વપરાયેલી સિરીંજ, ગ્લુકોઝની બોટલો અને...