Madhya Gujarat2 years ago
પંચમહાલ: ગોધરા SOGની ટીમે ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના નકલી તબીબને ઝડપી પાડ્યો
પંચમહાલની ગોધરા SOGની ટીમે ગોધરા તાલુકાના મહેલોલ PSC સેન્ટરના મેડિકલ ઓફિસર સાથે મળી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો. રહેમતનગરના ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી...