શહેરીજનોએ પ્રકાશના પર્વને આવકારતા હર્ષોલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. ખૂબ આતશબાજી થતા શહેરમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમીસ્તરે પહોંચી ગયું હતું.શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ધમધૂમથી...
તહેવાર ટાણે વડોદરા ગ્રામ્યમાં દારૂ રેલાવવાનું બુટલેગરનું સ્વપ્ન ચકનાચુર થયું છે. જરોદ પોલીસને બાતમી મળતા પેટ્રોલ પંપની બાજુમાં ઉભેલી કારમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં...
વડોદરા ગ્રામ્યના ચાણોદ પોલીસ મથક વિસ્તારમાં તહેવાર ટાણે બેકાબુ બનેલી કાર પંચરની દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેને પગલે દુકાન અને વાહનોને મોટું નુકશાન પહોંચ્યું છે. સમગ્ર...
આજરોજ દિવાળી ના દિવસે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વડોદરા જિલ્લા પોલીસના હેડક્વાર્ટર આવી પહોંચ્યા છે. તેમણે અહિંયા પોલીસ જવાનોના પરિવારના સભ્યોને મીઠાઇ વહેંચી પર્વની શુભેચ્છાઓ...
વડોદરા પાલિકા ની વડી કચેરી પાસે આવેલા ખંડેરાવ માર્કેટ પાસે મીઠાઇના વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા રસ્તો સાંકડો થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો...
જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવવા માટે ડમ્પર આવ્યું હતું. આ ડમ્પર કચરો ખાલી કરવા માટે ટ્રોલી ઊંચી કરતા ડમ્પરની ઉપરથી પસાર થતી...
તાજેતરમાં વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂ. 11.75 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. પરિવારને બંધક બનાવીને ચલાવવામાં આવેલી લૂંટની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ...
બે દેશના પ્રધાનમંત્રી વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે તેઓના રૂટ પર કરવામાં આવેલા ડાયવર્ઝનને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે જેને લઈને કલાકો...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ટાટા એરબસ પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું કે, નમસ્કાર, ઉયીનોસ દિયાસ, મારા મિત્ર પેડ્રો સાંચેઝની પહેલી ભારત યાત્રા છે. તેઓ આજથી...
વડોદરા સેન્ટ્રલ જેલ તેમજ શહેરની આર્ટ ઓરીજનલ સંસ્થા દ્વારા આજરોજ જેલના પ્રાંગણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેન ના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની આઠ ફૂટ બાય છ...