વડોદરા: ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુજની ખાડીમાં સર્જાયેલી સ્થિતિને પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછતની આશંકાએ તંત્ર દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતાં...
છોટાઉદેપુર: પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ વનવાસીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ખેતીકામ ઓછું હોય છે, ત્યારે...
ડભોઇ: ડભોઇ તાલુકાના ચાંદોદ અને નવા માંડવા પંથકમાં આજે ખેડૂતો પર આફત ઉતરી આવી છે. એમજીવીસીએલની હાઈટેન્શન વીજ લાઈનમાં સર્જાયેલી ખામીને કારણે તૈયાર થયેલો મકાઈનો પાક...
ગાંધીનગર: ગુજરાતમાં જમીન ખરીદ-વેચાણ અને દસ્તાવેજી પ્રક્રિયામાં વર્ષોથી ચાલી આવતી જટિલતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. જમીન મહેસૂલ કાયદા હેઠળ 135-Dની...
થરાદ/વાવ: બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં સાયબર અપરાધીઓએ ખેડૂતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસમાં બે ખેડૂતોના બેંક ખાતામાંથી હજારો રૂપિયાની ઉચાપત થતાં ખેતી...
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે ભારતના ખિસ્સા પર પડવાની શરૂ થઈ ગઈ છે. આ સંકટ સમયે...
ડભોઇ: સરકાર એક તરફ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની વાતો કરે છે અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સફાઈ પાછળ લાખોના ખર્ચના દાવા કરે છે, પરંતુ ડભોઇ તાલુકાના સીમલીયા...
વડોદરા/અમદાવાદ: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના અર્થતંત્રને દઝાડી રહી છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતના નિકાસકારોની ઊંઘ હરામ...
વડોદરા જિલ્લાના ડભોઇ અને ચાણોદ પંથકમાં ગઈકાલે સાંજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. મિની વાવાઝોડાને કારણે તૈયાર...
વડોદરા: રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ તાલુકાના ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. આજે મળસ્કે ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદે રવિ...