Connect with us

Madhya Gujarat

છોટાઉદેપુરના કોસીન્દ્રામાં “પસીનાની કમાણી વેચવા માટે પણ ખેડૂતોની લાચારી: તારીખ આપી તોય લાંબી કતાર, તંત્રની ઘોર બેદરકારી

Published

on

કોસીન્દ્રા (છોટાઉદેપુર): ગુજરાતમાં ખેડૂત માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતી. ખાતર હોય કે બિયારણ, ખેડૂતને હંમેશા કતારમાં જ રહેવું પડે છે. છોટાઉદેપુરના કોસીન્દ્રા કપાસ ખરીદ કેન્દ્ર પર આજે કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં કપાસ વેચવા માટે ખેડૂતોની કલાકો લાંબી લાઇનો લાગી છે.

🧐 મુખ્ય સમસ્યાઓ:

  • સીસીઆઈ (CCI) સેન્ટરનો અભાવ: આસપાસના બે તાલુકાઓમાં CCI નું કપાસ ખરીદ કેન્દ્ર મંજૂર ન કરાતા, બંને તાલુકાના ખેડૂતોએ કપાસ વેચવા માટે ફરજિયાત કોસીન્દ્રા આવવું પડે છે.
  • કલાકો સુધી રાહ: સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઊભેલા ખેડૂતોનો નંબર બપોર સુધી પણ આવતો નથી. એક અંદાજ મુજબ 100 થી વધુ ગાડીઓ રસ્તા પર લાંબી કતારોમાં ઉભી છે.
  • સુવિધાઓનો અભાવ: હાડ થીજવતી ઠંડીમાં આખો દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતો માટે પીવાના પાણી કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

🛑 ખેડૂતોનો આક્રોશ:

જયેન્દ્રભાઈ રાજપૂત ખેડૂત

સ્થાનિક ખેડૂતોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, “અમને કપાસ વેચવા માટે તારીખ આપવામાં આવી છે, છતાં અહીં આવ્યા પછી 4 થી 5 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. ખેતી કામ છોડીને અહીં આખો દિવસ બગાડવો પડે છે, છતાં વ્યવસ્થાના નામે મીંડું છે.”

🫵 તંત્ર સામે સવાલ:

ખેડૂતોની માંગ છે કે જો આસપાસના તાલુકાઓમાં પણ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે તો કોસીન્દ્રા પરનું ભારણ ઘટે અને ખેડૂતોનો કિંમતી સમય બચે. હાલ તો ખેડૂત પોતાના પસીનાની કમાણી વેચવા માટે પણ લાચાર બનીને લાઈનમાં ઉભો છે.

    Continue Reading
    Farm Fact10 hours ago

    ખેતરથી ડેરી સુધીની અદભુત સફર: વડોદરાના અલ્વા ગામના ખેડૂત જયેશભાઈએ વિકસાવ્યું ટકાઉ ગ્રામીણ મોડેલ

    Vadodara3 days ago

    મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

    Vadodara4 days ago

    વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

    Vadodara5 days ago

    વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

    Vadodara5 days ago

    AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

    Vadodara6 days ago

    29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

    Vadodara1 week ago

    અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

    Gujarat1 week ago

    ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech12 months ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech11 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Vadodara1 week ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur1 month ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara1 month ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara1 month ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara2 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Chhotaudaipur2 months ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Vadodara2 months ago

    VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

    Vadodara2 months ago

    VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

    Trending