Vadodara2 months ago
સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!
વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ગતરોજ કરવામાં આવી હતી. જોકે હવે તમામ નેતાઓની નજર શિક્ષણ સમિતિની રચના પર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની...