વડોદરા:સરકાર અને પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં ‘ડિજિટલ એરેસ્ટ’ની જાળમાં વધુ એક ભોગ બનનારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ભૂતડી ઝાપા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને...
પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે...