Vadodara3 hours ago
ગોત્રીની બહુમુલી જમીનમાં બોગસ વેચાણ બાનાખત બનાવનાર બિલ્ડર ભુપેન્દ્ર શાહ- ટીના વિરુદ્ધ ગુન્હો નોંધાયો
વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે બોગસ બાનાખત ઉભું કરીને દાવો દાખલ કરીને કરોડોની જમીન પચાવી પાડવા બાબતની...