Vadodara4 hours ago
જીવલેણ સ્ટંટનો કરુણ અંત:સોશિયલ મીડિયાના ક્રેઝમાં આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના જાણીતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો છે. ‘મોતની સવારી’ સમાન આ કિસ્સામાં એક...