Vadodara10 months ago
વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો – રિક્ષાચાલક ‘નટુ પઠાણ’ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો
વડોદરા શહેરમાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. વારસીયા વિસ્તારમાં ફ્રુટ ખરીદતી મહિલાનું પર્સ ચોરીને રફુચક્કર થઈ જનાર રીક્ષાચાલકને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ગત...