વડોદરા માં ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણના વેપલા પર એસઓજી પોલીસ ની ટીમો દ્વારા દરોડા પાડીને મોટી સંખ્યામાં મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીને પગલે...
જિલ્લાના વાઘોડિયા તાલુકાના બોડીદ્રા ગામમાં રહેતા યુવાન પંખી – પ્રેમી પંખીડાએ ગામની સીમમાં બાવળની ઝાડની ડાળી ઉપર દોરડાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ...
તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પુષ્પા ફિલ્મ સ્ટાઇલ ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો કિમીયો નાકામ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 64.51 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો...
વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી આજે યોજાય છે જેમાં 18 બેઠક માટે 43 વકીલો ઉમેદવારી નોંધાવી છે ત્યારે સવારે 9:30 કલાકે થી મતદાન શરૂ થયું છે. જે...
જિલ્લાના સાવલી તાલુકામાં સાવલી નગરની જનતાઓ માટે રાંધણ ગેસના બોટલથી હવે મળશે છુટકારો મળશે. વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇન નાખવામાં આવશે. આજે ગેસ લાઇનની કામગીરીનુ...
તાજેતરમાં પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ઝાકીર હુસૈનનું વિદેશમાં નિધન થયું છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. ની મ્યુઝિક કોલેજમાં સામુહિક તબલા વાદન...
વડોદરા શહેરમાં પુષ્પા ટોળકી એ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એમ.એસ.યુનિવર્સિટી ની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ...
વડોદરા માં તાજેતરમાં નામચીન બિચ્છુ ગેંગ ના માથાભારે સાગરીતો દ્વારા મહિલા અને તેની પુત્રી પર ગેંગ રેપની ધમકી આપવામાં આવી હતી. જે અંગે મહિલાએ શહેરના અટલાદરા...
31 ડિસે. નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે પોલીસ તથા વિવિધ બ્રાંચોએ પણ કમર...
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં રોષની લગાણી વ્યાપી જવા પામી...