Connect with us

Sports

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) આયોજિત અંડર-14 લેટ ડી.કે. ગાયકવાડ ટુર્નામેન્ટ: તાજ M.E.S. ચેમ્પિયન

Published

on

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત અંડર-14 લેટ ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તાજેતરમાં MPCC ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. વડોદરાની કુલ 35 જેટલી ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટના અંતિમ મુકાબલામાં તાજ M.E.S. અને દર્શનમ ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં તાજ M.E.S. ટીમે શાનદાર પ્રદર્શન કરી 7 વિકેટે વિજય મેળવી ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી.

ફાઈનલ મેચમાં પ્રથમ ઈનિંગમાં દર્શનમ ટીમે બેટિંગ કરતા તમામ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં તાજ M.E.S. ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 210 રન બનાવીને મહત્વપૂર્ણ સરસાઈ મેળવી હતી.

બીજી ઈનિંગમાં મેચનું પાસું પલટાયું હતું. તાજ M.E.S. ના બોલરોની સચોટ બોલિંગ સામે દર્શનમ ટીમ ટકી શકી ન હતી અને માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જીત માટેના આસાન લક્ષ્યાંકનો પીછો કરતા તાજ M.E.S. ટીમે 3 વિકેટ ગુમાવીને 35 રન બનાવી લીધા હતા અને 7 વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.

આ ફાઈનલ મેચમાં ખેલાડીઓએ પોતાના વ્યક્તિગત પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા,જેમાં મિહિર શાહ (મેન ઓફ ધ મેચ): ફાઈનલ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા મિહિરે 91 રન ફટકાર્યા હતા અને સાથે 2 વિકેટ પણ ઝડપી હતી. તેમના આ ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.તેવી જ રીતે હેમ મિસ્ત્રી એ મેચ દરમિયાન કુલ 8 વિકેટ ઝડપીને વિરોધી ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી.યશ ત્રિવેદી નુ પ્રદર્શન પણ અદ્ભુત રહ્યું હતું તેમને મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

આમ, કુલ 35 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં તાજ M.E.S. એ શ્રેષ્ઠ રમત દાખવી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.

Continue Reading
Vadodara17 hours ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara19 hours ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara20 hours ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara1 day ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara1 day ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara2 days ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara2 days ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi2 days ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending