National2 months ago
બિહાર ચૂંટણી પહેલા રાહુલનો હાઈડ્રોજન બોમ્બ — 25 લાખ મત ચોરીનો દાવો!
બિહારમાં પહેલા તબક્કાના 121 બેઠકો પર કલથી મતદાન છે.અને એના એક દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસે...