આજરોજ વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 100 દિવસ સુધી...
વડોદરાના નવલખી મેદાન ખાતે બિલ્ડરોના જૂથ દ્વારા રિયલએસ્ટેટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરને મહાકુંભ તરીકે બિલ્ડરો સંબોધી રહ્યા છે. ત્યારે ફાયરસેફટીના નિયમોનો છડેચોક ભંગ...
વડોદરા શહેરને તાજેતરમાં નવા ચીફ ફાયર ઓફિસર મળ્યા છે. જોકે આ વાતની ખુશી મનાવવાને બદલે લોકોએ ડરવાની જરૂર લાગી રહી છે. નવા ફાયર ઓફિસરની નિયુક્તિ બાદ...
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ તો વડોદરાના લોકોને સુરક્ષા અને સલામતીની પરવાહ કર્યા વગર બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે મુકી દીધી છે. તેમની આ બેદરકારી ક્યારેક વડોદરાની...
વડોદરા ના ખોડિયાર નગરમાં રહેતા રહીશોને એક વર્ષ જેટલા સમયથી પુરતા પ્રેશરથી પાણી નહીં મળવાની સમસ્યા ભોગવી રહ્યા છે. જેનું કોઇ નિરાકરણ નહીં આવતા ગતરાત્રે તેઓ...
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં રોષની લગાણી વ્યાપી જવા પામી...
વડોદરા પાલિકામાં અનેકવિધ પદો માટે હાલ સીધી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ચીફ ફાયર ઓફિસર ના પદ માટે દાવેદારી કરવા માટે સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ફાયર ઓફિસર...
આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે છે. આજે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી જતા તેમણે સ્વચ્છતા સારી હોવાનું અનુભવ્યું હતું. અને શહેરીજનોના વખાણ કર્યા હતા. દિવાળી...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે ખોદકામ અને નવી લાઈનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઈન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર...
કોર્પોરેશનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું. જેમાં બાલાજી સિક્યુરિટીના ફરજ બજાવતા બે કર્મચારીની સંડોવણી બહાર આવતા...