Connect with us

Vadodara

મંદિર ચોર ઝડપાયો: વારસિયાના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર રોહિત બારોટ ક્રાઈમ બ્રાન્ચની સકંજામાં.

Published

on

  • આરોપી: રોહિતકુમાર સુરેશભાઈ બારોટ (રહે. હાલ સરદાર એસ્ટેટ, મૂળ ઠાસરા, ખેડા).
  • કબ્જે કરેલ મુદ્દામાલ: ચાંદીના 4 મુગટ, પાયલ, 3 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. 27,730નો મુદ્દામાલ.
  • ડિટેક્ટ થયેલા ગુના: વારસિયા પોલીસ સ્ટેશન અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મંદિર ચોરીના ગુના.
  • મોડસ ઓપરેન્ડી: રાત્રિના સમયે મંદિરોની જાળીના તાળાં કોશથી તોડી અંદર પ્રવેશ કરી દાનપેટી અને મૂર્તિના ઘરેણાંની ચોરી કરવી.

વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં વારસિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ખેડા જિલ્લાના અને હાલ વડોદરામાં રખડતું જીવન જીવતા એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે.

  • હરણી પોલીસ સ્ટેશન – જુગાર
  • બાપોદ અને સાવલી – પ્રોહિબિશન
  • ડાકોર, ઠાસરા અને આણંદ – ચોરી અને ઘરફોડ ચોરી
  • કુલ 11 જેટલા ગુનાઓમાં સંડોવણી.

ઘટનાની વિગત મુજબ, ગત 6 માર્ચની રાત્રિએ વારસિયાના ઘનશ્યામપાર્ક સોસાયટી સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની જાળીનું તાળું તોડી અજાણ્યો શખ્સ અંદાજે ૪૫ હજારથી વધુની મત્તા ચોરી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સરદાર એસ્ટેટ પાસે એક શખ્સ ચાંદીના મુગટ વેચવા માટે ફરી રહ્યો છે.

🚨પોલીસે તાત્કાલિક દરોડો પાડી 25 વર્ષીય રોહિતકુમાર સુરેશભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના 4 મુગટ, પાયલ, રોકડ રકમ અને ચોરી કરવા માટે વપરાતી કોશ તથા હથોડી મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે વારસિયાના મંદિર ઉપરાંત એક દિવસ પહેલા જ ઉમરેઠના મહાકાલેશ્વર મંદિરમાં પણ હાથફેરો કર્યો હતો.

👮હાલમાં પોલીસે આ આરોપીને વારસિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી જિલ્લામાં બનતી મંદિર ચોરીની અન્ય ઘટનાઓ પર પણ રોક લાગશે તેવી આશા છે.

Continue Reading
Vadodara15 hours ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat16 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara21 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara2 days ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara2 days ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara3 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli4 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending