વડોદરા: વડોદરા શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે પઠાણી વ્યાજ વસૂલતા એક દંપતીની ધરપકડ કરી છે....
વડોદરા: વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત ૨૭ ઓગસ્ટના રોજ બનેલી સોનાની બુટ્ટીની ચોરીના ગુનાનો ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ઓટોરીક્ષામાં પેસેંજર તરીકે...
વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માનવ તસ્કરીના એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરાના નેશનલ હાઈવે નંબર-48 પર આવેલી લેજન્ડ હોટેલ પાસેથી પસાર...
વડોદરા: વડોદરા શહેરમાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, બાતમીના આધારે ક્રાઈમ...
વડોદરા: વડોદરા શહેરમાં પ્રોહીબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચે સકંજા વધુ મજબૂત બનાવ્યો છે. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિદેશી દારૂના મોટા ગુનાઓમાં...
વડોદરા: વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અને ઠગાઈના બનાવોને રોકવા માટે શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે....
વડોદરા: વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સરદાર એસ્મધ્યપ્રદેશથી વડોદરા દારૂ ઘુસાડવાનું નેટવર્ક: 5.73...
વડોદરા: વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન-3 ની નાસતા ફરતા સ્કોડ દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. વર્ષ...
વડોદરા: વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ અને લાંબા સમયથી ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી...
વડોદરા: વડોદરાના અકોટા રોડ પર આવેલી ચેતન સોસાયટીના મકાન દેરાસરમાં ગત 29-30 મેના રોજ થયેલી ગંભીર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી...