Connect with us

Vadodara

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા: મકરપુરા બેંક ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતની ‘બંડલ ગેંગ’ના બે સાગરીતો ઝડપાયા.

Published

on

  • પકડાયેલા આરોપી: સાજીદખાન સલીમખાન પઠાણ અને આયુષ દેવીપ્રસાદ મિશ્રા (બંને રહે. સુરત, મૂળ ઉત્તરપ્રદેશ).
  • જપ્ત મુદ્દામાલ: રોકડ રૂ. 80,000 મારૂતિ બલેનો કાર (કિં. 6 લાખ) અને મોબાઈલ મળી કુલ રૂ. 6,80,500 મુદ્દામાલ જપ્ત.
  • ગેંગની રચના: કુલ 4 સભ્યોની ગેંગ સુરતથી વડોદરા ઓપરેટ કરતી હતી.
  • ડિટેક્ટ થયેલા ગુના: માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨ લાખની ચોરીનો ગુનો ઉકેલાયો.

વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં ગત 13 માર્ચના રોજ યુનિયન બેંકમાં નાસ્તો કરવાના બહાને બોલાવી એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયાની નજરચૂકવી ચોરી થઈ હતી. આ ગંભીર ગુનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. જેમાં રાજસ્થાન પાસિંગની એક શંકાસ્પદ બલેનો કાર પોલીસના રડારમાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન દંતેશ્વર તળાવ પાસે આ બલેનો કારને આંતરી હતી. કારમાં સવાર સાજીદખાન ઉર્ફે બાબુ પઠાણ અને આયુષ મિશ્રાની અટકાયત કરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ગેંગ સુરતથી વડોદરા ચોરી કરવા માટે જ આવતી હતી.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અનોખી છે. તેઓ રૂમાલમાં કાગળના ટુકડાઓનું બંડલ બનાવતા અને તેના પર 500ની અસલ નોટ લગાવી દેતા. બેંકમાં નાણાં જમા કરાવવા આવતા ભોગ બનનારને તેઓ ‘બે નંબરના રૂપિયા’ હોવાનું કહી વિશ્વાસમાં લેતા અને નજર ચૂકવી અસલ રોકડ રકમની થેલી સાથે કાગળનું બંડલ બદલી નાખતા હતા.

🚨આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

  • આયુષ મિશ્રા: સુરત, વરાછા, સચીન, સોનગઢમાં ચોરી અને ઠગાઈના કુલ 7 ગુના.
  • સાજીદખાન ઉર્ફે બાબુ: સુરત ગ્રામ્યમાં અગાઉ નોંધાયેલ ગુનો.
  • અન્ય ગુના: મહારાષ્ટ્રના શિરીડી, ચાકણ અને નાસિકમાં પણ આ રીતે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની કબૂલાત.

👮વડોદરા પોલીસે આ આરોપીઓને પકડીને આંતરરાજ્ય ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. હાલમાં આ ટોળકીના અન્ય બે સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બેંકમાં જતા નાગરિકો માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે અજાણ્યા લોકોની વાતમાં આવીને પોતાની રોકડ રકમ જોખમમાં ન મૂકવી.

Vadodara16 minutes ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara41 minutes ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara1 hour ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara18 hours ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia18 hours ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara19 hours ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara20 hours ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara20 hours ago

ટ્રાફિક મુક્તિની દિશામાં મોટું પગલું? વોર્ડ 13-14માં પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara4 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara5 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending