Connect with us

Chhotaudaipur

બૂટલેગરોનો નવો નુસખો ફેલ: શાકભાજીની ટ્રકમાંથી નીકળ્યો દારૂનો જથ્થો, હિમાચલના બે શખસો જેલ હવાલે.

Published

on

બોડેલીમાં શાકભાજીની ટ્રકમાંથી મળ્યો દારૂનો જથ્થો, પોલીસની મોટી કાર્યવાહી

  • ​કોબીજના પત્તા નીચે છુપાવ્યો હતો લાખોનો દારૂ: છોટાઉદેપુર પોલીસે જબુગામ પાસે ટ્રક ઝડપી પાડી.
  • મધ્ય પ્રદેશથી વડોદરા જતી ટ્રકનો પ્લાન ફેલ: મેરીયા બ્રિજ પર પોલીસે નાકાબંધી કરી બૂટલેગરોને દબોચ્યા.
  • ​હિમાચલ પ્રદેશના બે શખસોની ધરપકડ: લાખોની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક કબજે.

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બૂટલેગરો દ્વારા પોલીસને થાપ આપવા માટે અવનવા કિમીયા અજમાવવામાં આવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે સામે આવ્યો છે. જ્યાં શાકભાજીની આડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો છે.

    🧐ચુસ્ત નાકાબંધી અને સફળતા:

    બોડેલી પોલીસને સચોટ બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશ તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુર થઈ વડોદરા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી જબુગામ નજીક મેરીયા બ્રિજ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી હતી.

    🥬કોબીજની નીચે નીકળ્યો 🍾દારૂ:

    જ્યારે પોલીસે ટ્રકની તપાસ કરી ત્યારે ઉપરથી માત્ર પત્તા કોબીના કોથળા દેખાતા હતા. સામાન્ય રીતે જોતા આ શાકભાજીની ટ્રક લાગતી હતી, પરંતુ પોલીસની શંકા સાચી પડી. જ્યારે કોબીજના પત્તા હટાવવામાં આવ્યા ત્યારે તેની નીચે વ્યવસ્થિત રીતે ગોઠવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના હજારો બોક્સ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો આ મોટો જથ્થો જોઈને ટ્રકને તાત્કાલિક પોલીસ મથકે ખસેડી હતી.

    🚨આરોપીઓની ધરપકડ:

    આ મામલે પોલીસે બે શખસોની ધરપકડ કરી છે:

    1. જયદેવ પારશરામ
    2. છોટુરામ બાબુરામ મળતી માહિતી મુજબ આ બંને શખસો મૂળ હિમાચલ પ્રદેશના વતની છે. પોલીસે લાખોની કિંમતનો દારૂ, મોબાઈલ ફોન અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    👮પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો મધ્ય પ્રદેશમાં કોણે ભરાવ્યો હતો અને વડોદરામાં આ માલ કોને પહોંચાડવાનો હતો. આ સફળ કામગીરીથી જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    Continue Reading
    Vadodara2 days ago

    પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

    Vadodara3 days ago

    વડોદરા: પાણીગેટ પોલીસે સિકલીગર ગેંગના આરોપીને ઝડપી 5 ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી, ₹5.41 લાખનો મુદ્દામાલ કબજે

    Vadodara3 days ago

    ટ્રોલીબેગ અને કાળી બેગમાં છુપાવીને લવાતો હતો માદક પદાર્થ: બાતમીના આધારે પોલીસે ઘર પાસે વોચ ગોઠવી દબોચી લીધો.

    Gujarat4 days ago

    બેંગકોક-મુંબઈ-વડોદરા રૂટ પર ડ્રગ્સની હેરાફેરી: વડોદરાના જયંતી પ્રજાપતિને ડિલિવરી આપી પરત ફરતી વખતે તસ્કરો સકંજામાં

    Vadodara5 days ago

    વડોદરા: ઝેપ્ટો ઓર્ડરનું ₹264 રિફંડ મેળવવા જતાં મહિલાનો મોબાઈલ હેક થયો, ખાતામાંથી ₹55,000 કપાતા વારસિયા પોલીસમાં ફરિયાદ

    Vadodara6 days ago

    માત્ર અઢી કલાકમાં ₹17 લાખની ચોરી અને 5 સ્થળોએ તસ્કરોનો સપાટો! શહેરમાં તસ્કરોનો આતંક; કારેલીબાગ, ગોત્રી, નિઝામપુરા અને બાપોદ સહિત 5 સ્થળોએ ત્રાટકી

    Savli6 days ago

    ભરબપોરે પણ પ્રકાશિત સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોમાં રોષ: એક તરફ ખેડૂતો વીજળી માટે વલખાં મારે છે, બીજી તરફ વીજળીનો વેડફાટ

    Madhya Gujarat1 week ago

    સત્તાના નશામાં ચૂર નેતાના નબીરાના શરણે થઈ ગઈ ખાખી! FIRમાં ‘ફુલ સ્પીડ’ નો ઉલ્લેખ છતાં DySPને અકસ્માત લાગ્યો ‘ગેરસમજ’, 30 કલાક બાદ બ્લડ ટેસ્ટ કર્યો!

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech1 year ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Vadodara2 days ago

    પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

    Vadodara3 weeks ago

    એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

    Gujarat2 months ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat2 months ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara3 months ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur3 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara3 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara3 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Trending