Chhotaudaipur3 months ago
SMC દ્ધારા છોટાઉદેપુર ખાતે આઇસર ટ્રકમાં ઇલેક્ટ્રિક બોક્સની આડમાં લઇ જવાતો 27.90 લાખ ઉપરાતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી બે આરોપી ની ધરપકડ કરી
ગાંધીના ગુજરાત માં દારૂબધી છે. અને આ દારૂબંધી નો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાના સરકાર દાવા કરતી હોય છે. પરંતુ...