વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના PSIએ ટ્રાન્સજેન્ડર ને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ PSI વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી....
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ એરપોર્ટ ઓથોરિટી ને મળતા તંત્ર સાબદુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની...
પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે...
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારો ના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલા માં મંજુસર પોલીસ મથકે કંપનીના...
વડોદરા પોલીસે ઝોન 4 ની હદમાં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી 2024 સુધી 200 થી વધુ કેસોમાં ઝડપી પડેલ 3.5 કરોડ ના વિદેશી દારૂના...
વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ...
શાળા સંચાલકો અને વાન ચાલકો વચ્ચે અટવાતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આજે શાળા શરૂ થવાના પ્રારંભે કેટલીક સ્કૂલોએ બાહેધરી પત્રો લીધા હતા. “ઘરેથી શાળાએ આવતા અથવા શાળાએથી...
એક સમયે વડોદરા શહેરને ગૌરવ અપાવનાર પઠાણ બંધુઓ પૈકીના યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી જીતી જતા હવે વડોદરા ભાજપના સત્તાધીશોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે....
વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી ખાનગી હોટલમાં રૂમ ભાડે રાખીને પાના પત્તાનો જુગાર રમતા 6 ખાનદાની નબીરાઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ...
વર્ષો સુધી ઊંઘતા રહેલા પાલિકાના અધિકારીઓને એકાએક પોતાની આંખ ઉઘડતા હવે આડેધડ મિલકતો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પાલિકા ની વડી કચેરી...