National1 week ago
બંગાળમાં ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ: I-PAC પર EDના દરોડા બાદ મમતા બેનરજીના તેવર આકરા.
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીની રણભેરી વાગે તે પહેલા જ એજન્સીઓ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. ગુરુવારે સવારથી જ કોલકાતામાં હલચલ મચી ગઈ...