International2 hours ago
કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક
વડોદરા/કેનેડા: કેનેડામાં વસતા હજારો ભારતીય પરિવારો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ (IRCC) એ ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા અત્યંત લોકપ્રિય ‘પેરેન્ટ્સ...