Vadodara1 month ago
ઝડપનો ‘જીવલેણ’ ક્રેઝ: છેલ્લા 6 મહિનામાં 86 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, પોલીસે લાદ્યો દંડનો ધોકો
વડોદરા: વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને બેફામ ગતિએ વાહન ચલાવતા ચાલકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. સ્પીડગન મારફતે હાથ ધરવામાં આવેલી...