Vadodara2 years ago
માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સની 180 થી વધુ કોમર્શિયલ મિલકતો ફાયર સેફટીના અભાવે પાલિકા તંત્રએ સીલ કરી
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી ને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં બહુમાળી ઇમારતો,કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલો સહિત તમામ સ્થળે ફાયર સેફટીના...