ODI મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના...
વડોદરા ગાજરાવાડી થી ડભોઈ રોડ સુધી કોર્પોરેશનની પાઇપલાઇન કામગીરી દિવાળી પહેલાં પૂર્ણ થઈ. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારના લોકોએ હાલમાં માર્ગની ખરાબ સ્થિતિને કારણે ભારે હાલાકી અનુભવી...
સરકારી તંત્ર દ્વારા રોકાયેલા લોકોમાં MANIDEM પાર્ટીના નેતા અનિસેટ અકાને અને યુનિયન ફોર ચેન્જના આગવા નેતા જુકમ ચામેનેનો સમાવેશ. કેમરૂનમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. વિપક્ષના...
“બિહાર ચૂંટણી પૂર્વે ભાજપનો કડક પગલાં – ચાર બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે હાંકી કાઢ્યા” બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતા...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો...
બોલો, ‘શરાબ-શબાબ’ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં ‘અનલિમિટેડ દારૂ’ પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા...
માંજલપુરથી જીઆઇડીસી માર્ગ પર પવનનગર વિસ્તારમાં નાના ધંધાદારીઓ રીક્ષા અને ટેમ્પોના સહારે જીવનનિર્વાહ કરે છે. વડોદરાના માંજલપુરથી જીઆઇડીસી તરફ જતા રોડ પર જાહેરમાં કોઈને નડતરરૂપ ન...
વડોદરામાં તહેવારોના સમયે શહેર છોડીને જીલ્લામાં જવું પણ જાણે યુદ્ધ પર જવા જેવું અઘરું થઈ પડ્યું છે. પૂર્વ પટ્ટીને જોડતા વડોદરા ડભોઇ રોડ પર પલાસવાડા રેલવે...
શહેરમાં દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વડોદરા શહેર પોલીસમાં આવતા જવાબર નગર...
હાલમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે. જેમાં રજા હોવાના કારણે પરિવારો બહાર જવાનું પસંદ કરે છે. વડોદરાનો અગ્રવાલ પરિવાર દિવાળીની રજામાં ઓમકારેશ્વ પહોંચ્યો હતો. જ્યાં તેમને...