Waghodia2 years ago
વાઘોડિયા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની “બારીકાઈથી બાદબાકી!”
દિવાળી તેમજ નુતાનવર્ષની શુભકામનાઓ આપવા માટે રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જોકે આવા કેટલાક કાર્યક્રમોમાં રાજકીય જાણે અજાણે રાજકીય દ્વેશભાવ...