Vadodara3 hours ago
વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા
સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવવાના નિર્ણય સામે વિરોધ અને ચર્ચાઓનો દોર યથાવત છે, ત્યારે હવે આ...