Gujarat21 hours ago
દારૂબંધીનો ઢોલ પીટાતા રહ્યાં, ત્રણ વર્ષમાં 48 હજારથી વધુ ફરિયાદો પર કોઈ કાર્યવાહી નહિ! ગૃહ વિભાગની નીતિ ખુલ્લી પડી.
🚨 ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનો ગેરકાયદેસર વેપલો બેફામ ચાલી રહ્યો છે. આ માત્ર વિપક્ષ કે જનતાનો આરોપ નથી, પરંતુ ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ આ વાતની સાબિતી...