Connect with us

Savli

સાવલી: લાભાર્થી સુધી પહોંચવામાં “વિતરણ”ની વાટ જોતી 900 સરકારી સાયકલ કોના પાપે ધૂળ ખાય છે?

Published

on

વડોદરા પાસે સાવલીમાં લાભાર્થીઓ સુધી પહોંચવા માટે વિતરણની વાટ જોતી સેંકડો સરકારી સાયકલ જાહેરમાં ખુલ્લી મુકવામાં આવી છે. આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક અગ્રણી દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ ચોમાસાની રૂતુમાં ખાનગી જગ્યામાં ખુલ્લામાં મુકેલી સાયકલોને કાટ લાગી જાય તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવોશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ત્યાર બાદ શાળાઓમાં કોઇ ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. આ વાતની સાબિતી કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે. સરકારી યોજના પ્રમાણે ધો. 9 – 12 ની વિદ્યાર્થીનીઓને નિશુલ્ક સાયકલનું વિતરણ કરવા માટે જથ્થો આપવામાં આવ્યો હતો. જેને વિતરણ કરાવાની જગ્યાએ ખાનગી જગ્યાએ કોઇ પણ પ્રકારની કાળજી રાખ્યા વગર ઢગલો કરીને મુકી રાખવામાં આવ્યો છે. જેને પગસે સ્થાનિકોમાં રોષની લગાણી જોવા મળી રહી છે. અને સાથે જ આ સાયકલોનું લાભાર્થીઓને ત્વરિત વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સાવલીના પૂર્વ વિપક્ષ નેતા અને જીલ્લા પંચાયત સભ્ય ડો. પ્યારેસાહેબ રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી માધ્યમોમાં ચાલતું હતું સાયકલ કૌભાંડ. સરકારની યોજનામાં ધો. 9 – 12 માં ભણતી બાળાઓને સાયકલ આપવાની યોજના હતી. આ યોજનામાં માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે, કોઇ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. આ સાયકલો ખરેખર બાળાઓને પ્રવેશોત્સવ સમયે આપવાની હોય છે. પરંતુ વહીવટદારો, અધિકારીઓનું રાજ ચાલે છે, કોઇ પદાધિકારીઓને સાંભળવામાં નથી આવતા. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો વારંવાર સરકારમાં રજુઆત કરે છે, અધિકારીઓ સાંભળતા નથી.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું કે, તેવા સમયે સરકારની આટલી સારી યોજના સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે, અડધી ટર્મ પૂરી થવા આવી હોય, ત્યાર બાદ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, સાવલી તાલુકામાં નિર્જન જગ્યાએ, ખાનગી માલિકીમાં 900 સાયકલો ઉપયોગ કર્યા વગરની પડી રહી છે. જેના પર ચોમાસામાં કાટ લાગવાની શક્યતા છે. અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી. જો આવું ચાલવાનું હોય તો આનો વિરોધ છે. હું અધિકારીઓને લેખિતમાં રજુઆત કરીશ, વહેલામાં વહેલી તકે લાભાર્થીઓને સાયકલ આપવામાં આવે. સરકાર માત્ર સુત્રો જ આપે છે. પરંતુ વિદ્યાર્થીઓને લાભ નથી પહોંચતા.

Advertisement
Vadodara2 days ago

દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો

Vadodara5 days ago

સોમાતલાવ ચાર રસ્તા બન્યું ગેરકાયદેસર વાહનોનું “ટેક્સી સ્ટેન્ડ”: ટ્રાફિક પોલીસ અને આરટીઓની મીઠી નજર!

Vadodara5 days ago

દૂધનો દાઝેલો…. બે વર્ષ પહેલાં લોકાર્પણ થયેલો રણોલી ઓવરબ્રિજ ફરી ભારદારી વાહનો માટે બંધ!

Vadodara5 days ago

રસ્તા પર પડેલા ખાડામાં પડતા આંગળી કપાઇ, પાલિકા સામે ગંભીર આરોપ

Dabhoi6 days ago

ડભોઇ રોડ પર આવેલી રૂની ફેક્ટરી ચોતરફથી આગમાં ઘેરાઇ

Savli6 days ago

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના વ્હારે આવ્યા સાવલીના ધારાસભ્ય, બે વર્ષનો પગાર આપશે

Vadodara7 days ago

દુર્ઘટના મામલે મોટું નિવેદન, ‘દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાશે’ – સી.આર. પાટીલ

Vadodara1 week ago

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં SSG હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મુકી !

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara5 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara5 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara12 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara1 year ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending