Connect with us

Vadodara

પાર્ટનરશીપમાં ધંધો કરનાર ભાગીદારે બાકી રૂપિયા પાંચ લાખ માટે વેપારીને માર માર્યો,મારી નાંખવાની ધમકી આપી

Published

on

જેમા તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી. તે પેટે માટે તેઓને આશરે રૂ.5 લાખ આપવાના બાકી નિકળતા હોય તેઓ મને અવાર નવાર ફોન કરી પૈસા  આપવા માટે મને ગમે તેમ ગાળો બોલી ધમકી આપતો.

  • પાર્ટનરશીપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો. જે બરાબર નહીં ચકતાં બંધ કર્યો
  • રૂપિયા નહીં આપે તો જીવતો છોડીશ નહીં તેવી ધમકી આપતા બે લોકો સામે પોલીસ ફરિયાદ
  • હરણી પોલીસે માર મારી ધમકી આપનાર પાર્ટનર સહિત બે લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

ખોડીયારનગર વિસ્તારમાં રહેતા વેપારીની પાર્ટનરશીપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો. જે બરાબર નહીં ચકતાં બંધ કર્યો હતો. ત્યારે તેમના પાર્ટનરે બાકી રૂપિયા 5 લાખની માગણી તેના સાગરીત સાથે મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારમાં ડી માર્ટ રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ ટ્યુબમાં રહેતા નારાયણરામ પ્રેમારામ સરગરા એ  ફરીયાદ નોધાવી છે કે હું અમારા ગ્રાઉંડ ફ્લોર ઉપર મંગલમ ફુટવેર નામથી ચપ્પલની દુકાન ચલાવી  મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ. 6 ઓક્ટોબર ના રોજ હુ મારી દુકાન ઉપર હાજર હતો તે વખતે સાંજના આશરે પોણા આઠેક વાગ્યાના સુમારે અગાઉ 2023માં મે તથા મારા પાર્ટનર તરીકે હિતેન્દ્રભાઈ જીવણભાઈ પરમાર (મુળ રહે. શ્રીજી પ્લાઝા, સિધ્ધાર્થ ક્યુબની સામે, હાલ રહે, હાલ રહે. મારૂતીધામ જ્યુપીટર ચાર રસ્તા પાસે, મકરપુરા વડોદરા)  સાથે ચપ્પલનો હોલસેલમા વેપાર ધંધો ચાલુ કર્યો હતો. જેમા તેઓએ આશરે રૂ. 6 લાખનું રોકાણ કર્યું હતું. મે પણ તેમા રોકાણ કરેલ અને અમે ત્રણેક માસ સાથે ધંધો કર્યો હતો.

જેમા ઉધારી તથા વેપારમા ખોટ જતા અમે બન્ને એકબીજાથી ધંધામાંથી અલગ પડી ગયા હતા. તે વખતે અમે બન્નેએ એગ્રીમેન્ટ કર્યો હતો.  જેમા તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી. તે પેટે માટે તેઓને આશરે રૂ.5 લાખ આપવાના બાકી નિકળતા હોય તેઓ મને અવાર નવાર ફોન કરી પૈસા  આપવા માટે મને ગમે તેમ ગાળો બોલી ધમકી આપતો હતો.

જ્યારે તે મારી દુકાન ઉપર હિતેન્દ્રભાઈ પરમાર તથા તેના પિતા જીવણભાઈ પરમાર સાથે આવ્યો હતો અને મને તુ મારા બાકી નિકળતા પૈસા અત્યારે જ આપી દે તેમ કહી બન્ને જણાએ મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. મે ગાળો બોલવાની ના પાડતા તે બન્ને જણા માર મારી તુ મારા પૈસા આપી દે નહી તો તને જીવતો રહેવા દઈશું નહી તેવી ધમકી આપી હતી. જ્યારે સમગ્ન બનાવ દુકાન માં લાગેલા સીસીટીવી ફૂટેજ કેદ થઈ હતી ત્યારે આ બાબતે હરણી પોલીસે માર મારી ધમકી આપનાર પાર્ટનર સહિત બે લોકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

National5 hours ago

દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ; મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ સતર્ક

Vadodara10 hours ago

વડોદરા જીલ્લા ખરીદ વેચાણ સંઘના 15 બેઠકો માટે 32 ઉમેદવારી ફોર્મ ભરાયા, ભાજપે મેન્ડેટ જ જાહેર ન કર્યું!

International11 hours ago

ઈરાનમાં છ દાયકાનો ભીષણ દુષ્કાળ, તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની કગાર પર

National13 hours ago

300+ AQI → રોજનું 100 કરોડનું નુકસાન: દિલ્હીમાં પ્રદૂષણે શ્વાસ-વ્યાપાર બંને ઘુંટાયા

Vadodara13 hours ago

બિનખેતીની ફાઈલોનો સમયમર્યાદામાં નિકાલ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરમાં રજૂઆત કરાઈ

Vadodara14 hours ago

કોયલી ગામે મેડીકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોટયા, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો

Vadodara14 hours ago

મોપેડની ડેકી તોડીને રોકડની ચોરી કરનાર ગુજ્સીટોકના આરોપી સહીત બેને LCB ઝોન 4ની ટીમે ઝડપી પાડ્યા

Vadodara14 hours ago

વડોદરાના હીલિંગ સેન્ટરમાં 14 વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ, યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલની ધરપકડ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

National6 days ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli2 weeks ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara2 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi2 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara3 weeks ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara4 weeks ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara4 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

Trending