Vadodara7 days ago
શહેરમાં કિશનવાડીમાં છતનો સ્લેબ પડ્યો,વધુ એક VUDA ‘ભ્રષ્ટ’ આવાસની પોલ બહાર આવી.
કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા VUDA દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનોની જર્જરિત હાલતનો વધુ એક કિસ્સો સામે આવ્યો જ્યારે આ છત તૂટવાની ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર...