Connect with us

Vadodara

શહેરમાં કિશનવાડીમાં છતનો સ્લેબ પડ્યો,વધુ એક VUDA ‘ભ્રષ્ટ’ આવાસની પોલ બહાર આવી.

Published

on

કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા VUDA દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનોની જર્જરિત હાલતનો વધુ એક કિસ્સો સામે આવ્યો

  • ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો.
  • આશરે 15 વર્ષ પહેલાં જ બનાવેલ,આ ઘટનાથી મકાનોની નબળી ગુણવત્તા અને સમારકામના અભાવની પોલ ખુલ્લી પડી.
  • આવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વુડા અને સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ માંગણી.

જ્યારે આ છત તૂટવાની ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો. જોકે, ગંભીર ઇજા થતાં પહેલાં જ દંપતીનો સદનસીબે  બચાવ થયો હતો. છતનું માત્ર પ્લાસ્ટર જ નહીં, પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડતાં આ ઘટના બની.

વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા VUDA દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનોની જર્જરિત હાલતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આવાસ યોજનાના એક મકાનની છતનો સ્લેબ અચાનક તૂટી પડતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી મકાનોની નબળી ગુણવત્તા અને સમારકામના અભાવની પોલ ખુલ્લી પડી છે. આ આવાસ યોજનાના મકાનો આશરે 15 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યા હતા, તેમ છતાં તેમની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે.

જ્યારે આજે છત તૂટવાની આ ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો. જોકે, ગંભીર ઇજા થતાં પહેલાં જ દંપતીનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો હતો. છતનું માત્ર પ્લાસ્ટર જ નહીં, પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડતાં આ ઘટનાની ગંભીરતા વધી ગઈ હતી. આ ઘટનાએ રહેવાસીઓમાં ગંભીર ભય પેદા કર્યો છે. લોકોનું કહેવું છે કે જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત કે બાળકો આસપાસ રમતા હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

શહેરમાં વુડા દ્વારા નિર્મિત આ આવાસ યોજનાના મકાનોની અત્યંત જર્જરિત હાલતને કારણે રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયેલો છે. 15 વર્ષના ટૂંકા ગાળામાં જ મકાનો રહેવાલાયક ન રહે અને છત તૂટવા લાગે તે વુડાના બાંધકામની ગુણવત્તા અને સમારકામની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે તમામ જર્જરિત મકાનોનું સમારકામ કરવા અને આવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વુડા અને સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને

Continue Reading
Chhotaudaipur9 hours ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 day ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National1 day ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat2 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara2 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara3 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara4 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara6 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur9 hours ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 day ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending