“વડોદરામાં અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આજે ફરી એકવાર રક્તરંજિત દ્રશ્યો સર્જાયા છે. મકરપુરા ડેપોથી GIDC તરફ જતા માર્ગ પર...
વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધી રહેલી ઠંડીની સાથે સાથે...
વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકે તેવા એક મહત્વના રસ્તાને લઈને મોટો વિવાદ છેડાયો છે. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એલેમ્બિક સિટીમાંથી પસાર...
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં વેરો ભરતી જનતા આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અધિકારીઓને સતત મોનિટરિંગની સૂચના આપે...
વડોદરાના રાજકારણમાં અત્યારે દિવાળી દરમિયાન યોજાયેલી એક ‘લાઇવ ઇવેન્ટ’ના બિલને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની કચેરી આજે અખાડામાં ફેરવાઈ ગઈ...
વડોદરાના મકરપુરા ગામના રસ્તે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જિત મૂર્તિઓના અપમાનની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આખી રાત ચાલેલા આ ‘ભેદી’ ઓપરેશનનો...
વડોદરા શહેરમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ...
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે માત્ર ચર્ચાનું સ્થાન નહીં, પણ એક રાજકીય રણમેદાન બની ગઈ! વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોષીએ મેયર પિન્કી સોની સામે બગાવતી...
વડોદરામાં કોન્ટ્રાક્ટરોની મનમાની અને તંત્રના સંકલનનો અભાવ ફરી એકવાર પ્રજા માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યો છે. નિઝામપુરાના ડીલક્ષ ચાર રસ્તા પાસે કેબલ નાખવાની કામગીરી...
સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી ગણાતા વડોદરામાં પીવાના પાણીની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી ગોયાગેટ સોસાયટીના રહીશો છેલ્લા બે મહિનાથી નરક...