31 ડિસે. નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે પોલીસ તથા વિવિધ બ્રાંચોએ પણ કમર...
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં રોષની લગાણી વ્યાપી જવા પામી...
વડોદરા શહેર ભાજપ માં વોર્ડ પ્રમુખની નિયુક્તી માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેની માટે પ્રથમ વખત બુથ પ્રમુખનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આજે...
વડોદરામાં સમા વિસ્તારમાં ઘર જમાઇ તરીકે રહેતા શખ્સ પત્ની પર આડા સંબંધોની શંકા કરતો હતો. જેને પગલે દંપતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા. જો કે,...
વડોદરા પાલિકા ના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઇન નાંખવાની કામગીરી નબળી રીતે કરવામાં આવતી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. કોઇ પણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીછમાં...
આજકાલ ડોર ટુ ડોરથી લઇને ડમ્પીંગ સાઇટ સુધીમાં ભંગાર એકત્ર કરીને વેચાણનો વેપલો પાછલા સમયમાં ખુબ ફુલ્યો-ફાલ્યો છે. વડોદરા ના ધનિયાવીમાં મેદાનમાં પાથરીને મુકી રાખવામાં આવેલા...
રણોલી જીઆઇડીસીમાં આવેલા રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સ્થળ પરથી ઘરેલુ ગેસના બોટલમાંથી કોમર્શિયલમાં...
બે વર્ષ પૂર્વે વડોદરા ના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના સુવિધાસભર કાર્યાલયનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ એક ફ્લોર સંપૂર્ણ તૈયાર છે, જ્યારે અન્ય ફ્લોર પર માત્ર...
વડોદરા શહેરમાં છાશવારે ભારદારી વાહનોના કારણે અનેક નાના વાહન ચાલકો તેમજ રાહદારીએ જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે પ્રતિબંધિત સમય મર્યાદામાં પણ ભારદારી વાહનો શહેરમાં...
વડોદરા જીલ્લા LCB પોલીસની ટીમે બાતમીના આધારે શરાબનો જથ્થો ભરીને વડોદરા આવી રહેલા આઈસર ટેમ્પોને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ...