વડોદરા શહેરના રણોલી ગામ નજીક આવેલી બેન્ક ઓફ બરોડાના કેશિયરની કારને પંચર કરીને રસ્તામાં નજર ચૂકવીને ગઠિયાઓ બેંકના લોકરની ચાવી પડાવીને પલાયન થાય ગયાનો કિસ્સો સામે...
વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોએ જાણે સારી કામગીરી માટે ઇજારદારો વચ્ચેની સ્પર્ધા જ પુરી કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં પહેલા એક કામ માટે ત્રણ...
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા NRI ના બંધ મકાનમાં તસ્કરો કાર લઇને આવ્યા હતા. અને હાથફેરો કર્યો હતો. પરંતુ મકાનમાં કંઇ ન હોવાના કારણે વિલામોઢે પરત ફરવું...
વડોદરાના હરણીથી ખોડિયારનગર તરફ જવાના રસ્તે પાણીનો પ્રવાહ ગટરમાંથી પુરજોશમાં બહાર આવતા ગટરના ઢાંકણા ઉછળીને પાણી બહાર આવી રહ્યું છે. દુર્ગંધ મારતું પાણી બહાર આવવાને કારણે...
ભારે વરસાદના કારણે શહેર તેમજ જિલ્લાના ધોરીમાર્ગો અને નેશનલ હાઇવેના માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. તે સાથે જીવલેણ અકસ્માતોને આમંત્રણ આપે તેવા મોટા ખાડાઓ પડી ગયા...
વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15...
વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી...
વડોદરા શહેરના ભારતીય વિસ્તારમાં આવેલા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી શરાબનો વેપલો કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચાંદાણીને વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી...
વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના...
વડોદરાના તરસાલી વિસ્તારમાં ઘરમાં ભૂવો પડ્યાની ઘટનાઓ સૌ કોઇને અચંબિત કર્યા છે. આ ઘટનામાં ધરવખરીનો સામાન તેમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂવા અંગે...