વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બિનવારસી બેગમાં ગાંજાનો જથ્થો રેલવે SOG પોલીસની ટીમે ઝડપી પાડીને NDPS એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. વડોદરા રાજકીય રેલવે પોલીસના સ્ટાફ...
વડોદરામાં પણ વરસાદ ઘટી ગયો હતો. ગઈકાલ મોડી રાતથી વડોદરા શહેર તેમજ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. પરંતુ પ્રતાપપુરા સરોવરનું ઓવરફ્લો હાલ અટક્યું નથી. પ્રતાપપુરા સરોવરમાંથી...
વડોદરાના ગોત્રી અને છાણી જકાતનાકા વિસ્તારમાં બે પીધેલા કાર ચાલક પકડવાના જુદા-જુદા બે બનાવ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી. ગોત્રી સેવાસી રોડ પર સેવાસી પોલીસ ચેકપોસ્ટ...
આજવા ડેમની સપાટી 213.7 છે. જોકે નવેમ્બર મહિના સુધી અજવાની સપાટી 212. 50 સુધી મેન્ટેન રાખવાની હોય છે. વડોદરા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદે હવે...
સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા શિક્ષકોએ શિક્ષણયાત્રાને નવઊર્જા આપી છે: જિ. પં. પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મજયંતી...
મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને પોતાના ગામની આસપાસના જાહેર માર્ગો પર વૃક્ષો વાવીને માર્ગોને હરિયાળા બનાવવામાં માટે અપીલ કરી. વડોદરામાં વન વિભાગ દ્વારા ડેસર સ્થિત સ્વર્ણિમ ગુજરાત...
વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન માટે વિશેષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ...
આચાર્યશ્રી જયદિપસિંહ માત્ર ભૌતિક સુવિધાઓ પર જ અટક્યા નહીં, તેમણે શિક્ષણના સ્તરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. આજના શિક્ષક દિન નિમિત્તે આપણે એક એવા શિક્ષકની વાત...
વડોદરા ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા, ખાસ કરીને એમ.એસ. યુનિવર્સિટી અને રાજ્યની શાળાઓની સ્થિતિ પર ગંભીર...
આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે. પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની...