વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના...
વડોદરાના તરસાલી વિસ્તારમાં ઘરમાં ભૂવો પડ્યાની ઘટનાઓ સૌ કોઇને અચંબિત કર્યા છે. આ ઘટનામાં ધરવખરીનો સામાન તેમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂવા અંગે...
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવકના મિત્ર જોડે દોઢ વર્ષ જુની અદાવતમાં જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારના ફેમસ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને...
વડોદરામાં વહેલી સવારથી પડી રહેલા એકધારા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરામાં વરસાદના સમયે...
ભારે વરસાદના કારણે વડોદરા પાસે જીએસએફસી નજીક નેશનલ હાઇ-વે પર વિઝીબીલીટીની સમસ્યા સર્જાઇ હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે હાઇ-વે પરથી પસાર થતા વાહનોની ગતિ એકદમ...
દક્ષિણ ગુજરાતમાં બુધવારના રોજ હવામાન ખાતા દ્વારા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે. બુધવારે રાત્રીથી મેઘરાજા મન મુકીને...
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ST બસે બાઈક ચાલકને લીધા હતા, જેમાં તેમનું કમકમાટીથી ભર્યું મોત થયું હતું. આ...
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ છે. પરંતુ હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો...
વર્ષ 2022માં ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી ઉપર વડોદરા શહેરમાં 22 જેટલા પ્રોહીબિશનના...