વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલની જોહુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સ્કુલના લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા...
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામના ખેડૂત પર ખેતરમાં પાણી છોડવા મામલે ટોળાએ હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો...
વડોદરા ગ્રામ્યમાં આવતી અણખોલ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી જગદીશભાઇ સાધુ દ્વારા પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા...
વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી મીનાર મસ્જીદ પાસે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સીરપ નો જથ્થો ઝડપી પાડવામાં...
વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી વિજ કંપની જેટકોની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારો મોટી સંથખ્યામાં એકત્ર થઇને ધરણાં યોજી રહ્યા છે. ઉમેદવારોનો આરોપ...
વડોદરા ની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરા ગ્રામ્ય વિસ્તારના પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં ના પ્રવેશે...
વડોદરા ના ખોડિયાર નગરમાં રહેતા રહીશોને એક વર્ષ જેટલા સમયથી પુરતા પ્રેશરથી પાણી નહીં મળવાની સમસ્યા ભોગવી રહ્યા છે. જેનું કોઇ નિરાકરણ નહીં આવતા ગતરાત્રે તેઓ...
વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં મોટી સફળતા મળી છે. બંધ બોડીના કન્ટેનરમાંથી રૂ. 14.91 લાખની કિંમતનો વિદેશી દારૂ...
વડોદરા ની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી બેંક દ્વારા લોન ડિફોલ્ટરને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ લગ્ન સહિતના શુભ પ્રસંગે ઢોલત્રાંસા...
તે સમયે પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાવુ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. અને કહ્યું કે, નૈતિક ક્યાં છે વડોદરાના માંજલપુર માં વિસ્તારના...