Connect with us

Vadodara

ભાઈબીજની સાંજે હાઇવે લૂંટ કાંડ: 4 શખ્સોએ એક યુવાનના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 25 હજારની રોકડ લૂંટી નાસી છૂટ્યા

Published

on

ભાઈબીજની રાત્રે, લગભગ રાત્રે 8:30 વાગ્યે,બે શખ્સોએ પકડી રાખ્યો, અન્ય બે શખ્સોએ પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢી રોકડ લૂંટી નાસી ગયા

  • રાકેશકુમાર ઘટીક, જે રાજસ્થાનનો વતની અને વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર રહે છે.
  • કુલ રૂ. 25 હજાર (જેમા રૂ. 10 હજાર બોનસ તેમજ અન્ય રોકડ શામેલ)
  • એક શખ્સે પહેરેલી ટીશર્ટ પાછળ અંગ્રેજીમાં “કે” આલ્ફાબેટ લખેલું હતું

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 પર બે ટુ-વ્હીલર પર ઘસી આવેલ ચાર શખ્સોએ યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 25 હજાર રોકડ લૂંટી નાસી છૂટ્યા. ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કર્યો અને તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાનો શિકાર રાકેશકુમાર ઘટીક છે, જે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ વડોદરામાં ન્યુ વીઆઇપી રોડ પર રહે છે. તેઓ જયુબિલી બાગ આસપાસ ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. તેમના જણાવ્યા અનુસાર, તેમને 23 ઓક્ટોબરે રૂ. 10 હજાર બોનસ મળ્યું હતું અને તે નેશનલ હાઇવે 48 પર જાણીતા વ્યક્તિ દ્વારા તેમને તેમની માતાને પૈસા પહોંચાડવા માટે આવેલાં હતા.

રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ એપીએમસી માર્કેટ પાસે લોખંડના બ્રિજની નીચે ઉભા હતા ત્યારે ચાર શખ્સો તેમને બે ટુ-વ્હીલર પર ઘસી આવ્યા.જ્યાં બે શખ્સોએ તેમને પકડી રાખી દીધા અને બાકીના બે શખ્સો તમારું પર્સમાંથી રૂપિયા લૂંટી ધક્કો માર્યો અને નાસી ગયા. પર્સમાં બોનસ અને અન્ય રકમ સહિત કુલ રૂ. 25 હજાર હતા.

જ્યારે શખ્સોએ ફરજદાર લોકોની મદદ માટે બુમાબુમ કરી પણ લૂંટારા ભાગી ગયા. આમાં એક લૂંટારાએ પોતાની ટીશર્ટ પર અંગ્રેજીમાં ‘કે’ આલ્ફાબેટ લખેલું હતું.કપૂરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ કરી રહી છે

Vadodara3 hours ago

કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા અને અન્ય અગ્રણીઓએ કેએપજીયૂના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને ડિગ્રી એનાયત કર્યા.

Gujarat8 hours ago

ગુજરાતમાં LRD ભરતી પ્રક્રિયાનો અંત, પોલીસ ભરતી બોર્ડે ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું!

Vadodara8 hours ago

વારસિયા કેસ: કાર સળગાવ્યા બાદ આરોપીની જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ પાછી ખેંચવા દબાણ!

Vadodara9 hours ago

EWS ડ્રોમાં રાજકીય દખલગીરીનો આક્ષેપ: વડોદરામાં ડ્રો મોકૂફ રખાતા કોંગ્રેસના ગંભીર સવાલો

International10 hours ago

બલ્ગેરિયામાં જનઆંદોલન સામે સરકારનું પતન; PM જેલ્યાઝકોવે આપ્યું રાજીનામું

Tech10 hours ago

ભવિષ્યનું બળતણ: ટોયોટા મિરાઈ હાઇડ્રોજન કારનું ભારતમાં NISE દ્વારા વાસ્તવિક પરીક્ષણ શરૂ

Vadodara11 hours ago

વડોદરામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! 3.74 લાખનો જથ્થો ઝડપાયો

Vadodara12 hours ago

વડોદરામાં બેંક ફ્રોડ: ખાતાધારકની બોગસ સહીથી ₹2.95 લાખ ઉપાડી લેવાયા! સંબંધી સામે શંકાની સોય

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Tech Fact3 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 day ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 weeks ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 weeks ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 weeks ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 month ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National1 month ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli1 month ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending