Savli2 hours ago
વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે આવતા સબસિડીવાળા સરકારી યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા તત્વો સામે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા...