International5 hours ago
શાંતિ મંત્રણા પૂર્વે રશિયાનો ભીષણ હુમલો: 400થી વધુ ડ્રોન અને મિસાઇલો વડે યુક્રેનને ધમરોળ્યું
કિવ/જિનીવા: જિનીવામાં અમેરિકાની મધ્યસ્થી હેઠળ યોજાનારી નિર્ણાયક શાંતિ મંત્રણા પહેલા જ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાંચમા...