Vadodara2 hours ago
વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા અને ભાયલીને જોડતા વિસ્તારોમાં મિલકત ખરીદ-વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનની...