Savli2 hours ago
સાવલી : સેવા સદનમાં જ ‘તરસ્યા’ અરજદારો! ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ અને નાગરિકો પાણી માટે વલખાં મારવા મજબૂર
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સેવા સદનમાં વહીવટી કામકાજ માટે આવતા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા એક મોટી સમસ્યા બની છે. હાલમાં ધોરણ 10-12ના પરિણામો જાહેર...