Dabhoi2 hours ago
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાંથી પસાર થનાર VVIP કાફલાની સુરક્ષા અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી સામે આખરે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે....