Vadodara2 hours ago
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી
વડોદરા: સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રમોશન અને બ્રાન્ડિંગ કરતા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પણ સરકારના દાયરામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી...