Vadodara2 hours ago
વડોદરાની ERDA કંપનીમાં દિવાળી ટાણે કર્મચારીઓમાં અસંતોષ: બોનસ અને ગિફ્ટ કૂપનમાં ભેદભાવનો સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ
વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ એરડા (ERDA) કંપનીમાં દિવાળીના પવિત્ર તહેવાર ટાણે જ કર્મચારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે અસંતોષની જ્વાળા ભડકી ઉઠી છે. કંપનીમાં...