Karjan-Shinor2 hours ago
હાંડોદ ગામમાં પાણી માટે પોકાર: ગ્રામજનોની રજૂઆત પર સરપંચના પતિનો બેફામ જવાબ, “જે થાય તે કરી લો!”
કરજણ: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને ગ્રામજનો અને પંચાયત સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો જ્યારે આ અંગે...