Vadodara3 hours ago
વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું
વડોદરા: શહેરના વડસર વિસ્તારમાં આવેલી માતૃકા રેસીડન્સીમાં આજે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક યુવાન બહુમાળી બિલ્ડિંગની છત પર ચઢી જતાં સમગ્ર સોસાયટી અને...