Vadodara3 hours ago
વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ
વડોદરા: વડોદરાના ઔદ્યોગિક હબ ગણાતા રાણોલી GIDC વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લોટ નંબર 219 માં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળતા આકાશમાં...